- આ નિર્ણય National Education Policy 2020 (NEP) અંતર્ગત લેવાયો છે જેના મુજબ ભગવદ ગીતા પર એક પૂરક પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરાયું છે જેને હવે પછીના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6થી 8ના પાઠ્યક્રમમાં જોડવામાં આવશે.
- આ પુસ્તકના અન્ય બે ભાગ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે હવે પછીના સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.