ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં હરાવી ઇતિહાસ રચવામાં આવ્યો.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા 46 વર્ષ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
  • ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ભારતે 8 વિકેટે જીતી. 
  • અત્યાર સુધી રમાયેલી 12 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે.
India records maiden historic Test win over Australia

Post a Comment

Previous Post Next Post