FIH દ્વારા હાર્દિક સિંહને 2023 નો 'FIH Player of the Year' એવોર્ડ જાહેર કરવામાં આવ્યો.

  • હાર્દિક સિંહ ભારતીય પુરૂષ હોકી ટીમના મિડફિલ્ડર છે.
  • તે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનો ભાગ હતો.
  • હાર્દિકે ભારત માટે 114 મેચ રમી છે આ પહેલા તેને હોકી ઈન્ડિયા દ્વારા વર્ષ 2022 માટે 'Balbir Singh Sr. Award for Player of the Year' થી સન્માનિત કરવામાં આવ્યો હતો.
  • International Hockey Federation (FIH) દ્વારા મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાને વર્ષની સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે પસંદ કરવામાં આવી.
  • સવિતા પુનિયાએ સતત ત્રીજી વખત આ ખિતાબ જીત્યો.
  • તેણે 'Asian Champions Trophy 2023' માં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • FIH ની સ્થાપના 7 જાન્યુઆરી 2024 ના રોજ ફ્રેન્ચ શહેર પેરિસમાં કરવામાં આવી હતી.
India’s Hardik Singh Clinched Men’s FIH Player of the Year 2023

Post a Comment

Previous Post Next Post