ISROને હુસાવિક મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત Leif Erikson Lunar Prize થી સન્માનિત કરવામાં આવ્યું.

  • આ પુરસ્કાર Indian Space Research Organisation (ISRO)ના ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે આપવામાં આવ્યો.
  • આઇકોનિક નોર્સ સંશોધક લીફ એવોર્ડ એરિકસનના નામ પરથી,  લીફ એરિક્સન ચંદ્ર પુરસ્કાર હુસાવિક, આઇસલેન્ડમાં એક્સપ્લોરેશન મ્યુઝિયમ દ્વારા એનાયત કરવામાં આવે છે.
  • આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે ચંદ્ર સંશોધનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
  • ઉલ્લેખનીય છે કે ISRO દ્વારા 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ ઉતરાણ કરાવવામાં આવ્યું હતું જે સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.
ISRO’s Chandrayaan-3 Moon Mission Earns Leif Erikson Lunar Prize

Post a Comment

Previous Post Next Post