માલદીવ સરકાર દ્વારા હાઈડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • માલદીવ ટાપુઓના પાણી પર સંશોધન કરવા માટે વર્ષ 2019માં  કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • આ કરાર હેઠળ ભારતને માલદીવ ટાપુઓના પાણી, ખડકો, લગૂન, દરિયાકિનારો, દરિયાઈ પ્રવાહો અને ભરતીનો અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
  • 19 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી 2023 ની વચ્ચે, ભારતીય નૌકાદળે માલદીવના રાષ્ટ્રીય સંરક્ષણ દળ સાથે ત્રીજો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
  • પહેલો સર્વે માર્ચ 2021માં અને બીજો સર્વે મે 2022માં કરવામાં આવ્યો હતો.
  • ભારત સરકારે માલદીવમાં હાજર પોતાના 75 સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
  •  ભારત 40 વર્ષથી માલદીવને સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરી રહ્યું છે.
  • 1200 ટાપુઓથી બનેલું માલદીવ હિંદ મહાસાગરમાં ભારતની દક્ષિણે છે.
Maldives Seeks to Terminate Hydrographic Survey Agreement With India

Post a Comment

Previous Post Next Post