મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા નીચલી અદાલત માટે લાઈવ વીડિયો સુનાવણી શરૂ કરવામા આવી.

  • મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રવિ મલીમથ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી.
  • હાલમાં જબલપુર જિલ્લાના પાટણ અને સિહોરાની કોર્ટનો આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
  • પાટણ અને સિહોરા બાદ હવે ટૂંક સમયમાં રાજ્યની તમામ નીચલી અદાલતોની સુનાવણી લાઈવ થશે.
  • દેશમાં પ્રથમ વખત કોઈપણ રાજ્યની હાઈકોર્ટમાં તમામ જિલ્લા-તહેસીલ કોર્ટ માટે લાઈવની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • આગામી મહિનાઓમાં 219 કોર્ટમાં લાઈવ વીડિયોની વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે.
  • આ માટે જબલપુરમાં જ ડેટા સેન્ટર અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
  • મધ્યપ્રદેશ હાઈકોર્ટની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી.
MP High Court starts live streaming of proceedings for all District and Tehsil Court

Post a Comment

Previous Post Next Post