ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે અબ્દેલ ફત્તાહ અલ-સીસી ચૂંટાયા.

  • તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 89.6% મત સાથે જીત્યા.
  • તેઓ મધ્ય પૂર્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના નેતા તરીકે ત્રીજી વખત સેવા ચૂંટાયા.
  • મિસર અથવા ઇજિપ્ત ઉત્તર આફ્રિકા સ્થિત એક દેશ છે. તેનું અધિકૃત નામ મિસરનું 'Arab Republic' છે.
  • આ દેશનું પાટનગર કૈરો શહેર ખાતે આવેલું છે. 
  • મિસરનું કુલ ક્ષેત્રફળ લગભગ 10, 10, 100 ચોરસ કિ.મી. જેટલું છે. ઉત્તર આફ્રિકામાં આવેલા ઇજિપ્તની ઉત્તર દિશામાં ભૂમધ્ય સાગર, ઉત્તર-પૂર્વ દિશામાં ગાઝાપટ્ટી અને ઇઝરાયેલ, પૂર્વ દિશામાં રાતો સમુદ્ર, પશ્ચિમ દિશામાં લીબિયા અને દક્ષિણ દિશામાં સુદાન દેશ આવેલ છે.
  • દુનિયાની સૌથી લાંબી નાઈલ નદી ઇજિપ્તની જીવાદોરી સમાન છે.
  • દેશનો મોટો ભાગ નાઇલના 40 હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેલ્ટા વિસ્તારમાં જ વિકસ્યો છે, જ્યારે બાકીમો મોટા ભાગનો વિસ્તાર રણપ્રદેશ હોવાથી માનવ વસાહત સાવ ઓછી છે
  • આ દેશનું ચલણ ઇજીપશિયન ડોલર છે.
Egypt’s Sisi wins third term as president after amending constitution

Post a Comment

Previous Post Next Post