ભારત એક જ ફાયરિંગ યુનિટ વડે એકસાથે ચાર લક્ષ્યોને હિટ કરનારો પહેલો દેશ બન્યો.

  • 12 ડિસેમ્બરે  'Military Exercise Astrashakti-2023' માં Defence Research and Development Organisation (DRDO) અને વાયુસેના દ્વારા Akash Weapon System વડે 25 કિલોમીટરના અંતરે એક સાથે ચાર લક્ષ્યોને નષ્ટ કરવામાં આવ્યા.
  • આકાશ ટૂંકી રેંજની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે.
  • તે ગ્રુપ મોડ અથવા ઓટોનોમસ મોડમાં એકસાથે બહુવિધ લક્ષ્યોને જોડી શકે છે.
  • તેમાં બિલ્ટ ઇન ઇલેક્ટ્રોનિક કાઉન્ટર કાઉન્ટર મેઝર્સ ફીચર્સ છે.
  • તે 4 થી 25 કિલોમીટરની રેંજમાં ઉડતા હેલિકોપ્ટર, ફાઈટર જેટ અને UV ને 0l ટક્કર આપી શકે છે.
  • તેને રેલ્વે અથવા માર્ગ દ્વારા ઝડપથી પરિવહન કરી શકે છે અને ટૂંકા ગાળામાં તૈનાત કરી શકાય છે.
  • DRDOની સ્થાપના વર્ષ 1958માં કરવામાં આવી હતી, જેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે.
India became the first country to hit four targets simultaneously with a single firing unit.

Post a Comment

Previous Post Next Post