- ભારતીય વાયુસેન સફળતાપૂર્વક SAMAR (Surface to Air Missile for Assured Retaliation) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
- SAMAR Air Defense Missile System વાયુસેના દ્વારા ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે અને તે સ્વદેશી ડિઝાઇન પર આધારિત છે.
- ભારતમાં ડિઝાઇન અને વિકસિત SAMAR એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું એક્સરસાઇઝ એસ્ટ્રાશક્તિ-2023 દરમિયાન સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- આ પરીક્ષણ એરફોર્સ સ્ટેશન સૂર્યલંકામાં કરવામાં આવ્યું હતું.
- આ સિસ્ટમ એર ડિફેન્સ સિસ્ટમ એરફોર્સના મેઇન્ટેનન્સ કમાન્ડના એક યુનિટ દ્વારા વિકસાવવામાં આવી છે.