ભારતમાં સૌર ઉર્જા પર ચાલતી સૌથી ઝડપી બોટ લોન્ચ કરવામાં આવી.

  • ભારતની સૌથી ઝડપી સૌર-ઇલેક્ટ્રિક બોટ 'Barracuda' ને અલપ્પુઝાના નવગાથી પન્નાવલી યાર્ડમાં ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવી.
  • જેનો ઉદ્દેશ્ય ઇકો-ફ્રેન્ડલી મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ વધારવાનો અને મહાસાગરમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો છે. 
  • આ અત્યાધુનિક જહાજ Mazagon Dock Shipbuilders અને NAVAL દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.
  • 'Barracuda' નામ માછલીના નામ પર રાખવામાં આવેલ છે. 
  • આ બોટ 14 મીટર લંબાઈ અને 4.4 મીટર પહોળાઈ, જહાજ ટ્વીન 50 KW ઇલેક્ટ્રિક મોટર્સ, દરિયાઈ-ગ્રેડની LFP બેટરી અને 6 KW સોલર દ્વારા સંચાલિત છે અને 12 નોટ્સની ટોપ સ્પીડ અને સિંગલ ચાર્જ પર 7 કલાકની નોંધપાત્ર રેન્જનો ધરાવે છે.
  • Barracuda 4 મીટર ઊંચા તરંગો દ્વારા નેવિગેટ કરવાની ક્ષમતા ધરાવે છે તેમાં 12 મુસાફરો બેસી શકે છે.
  • આ બોટ અવાજ-મુક્ત, કંપન-મુક્ત અને પ્રદૂષણ-મુક્ત મુસાફરી કરશે.
  • મઝાગોન ડોક શિપબિલ્ડર્સ દ્વારા તેની મુંબઈ ડોક પર ‘Barracuda' ને 'Solar shakti- Solar power' નામે રજૂ કરવામાં આવશે.
‘India’s fastest’ solar-electric boat Barracuda launched

Post a Comment

Previous Post Next Post