Wrestling Federation of India (WFI) ના નવા પ્રમુખ સંજય સિંહ નિમાયા.

  • Wrestling Federation of India (WFI) પદાધિકારીઓ માટે મતદાન યોજાયું હતું જેમાં સંજય સિંહે કોમનવેલ્થ ચેમ્પિયન અનિતા સિંહ શિયોરાનને પરાજય આપ્યો.
  • ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કેટલીક મહિલા રેસલર્સે તત્કાલિન WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
  • આ આરોપના વિવાદ બાદ Indian Olympic Association (IOA) દ્વારા WFI કમિટી વિખેરી નાખવામાં આવી હતી અને એડ-હોક સમિતિની રચના કરી અને તેને WFI ના નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજવાની જવાબદારી સોંપી હતી.
Sanjay Singh becomes new president

Post a Comment

Previous Post Next Post