ટેક્સટાઈલ મંત્રાલયના Jute Corporation of India દ્વારા 'Paat-Mitro' એપ લોન્ચ કરવામાં આવી.

  • આ એપ જે શણના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અને કૃષિ સંબંધિત માહિતી પૂરી પાડશે તેમજ આવશ્યક માહિતી પ્રદાન કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
  • 'Paat-Mitro' એપ્લિકેશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને કૃષિ પ્રણાલીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરીને શણના ખેડૂતોને સશક્તિકરણ કરવાનો છે.
  • આ એપ છ ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમાં ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Prices (MSP)) કૃષિ પ્રણાલીઓ અને જ્યુટ ગ્રેડેશન પરિમાણો વિશે માહિતી મેળવી શકે છે.
  • આ એપ્લિકેશનમાં હવામાનની આગાહી, JCI પ્રાપ્તિ કેન્દ્રોનું સ્થાન અને પ્રશ્નો માટે ચેટબોટ જેવી સુવિધાઓ શામેલ છે.
  • Jute Corporation of India (JCI) મુખ્ય તથ્યો આરંભ: JCI ની સ્થાપના 1971 માં ભારત સરકાર દ્વારા શણની ખેતી કરનારાઓને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) આપવાના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે સત્તાવાર એજન્સી તરીકે કરવામાં આવી હતી.
Ministry of Textiles launches “Paat-Mitro” application to facilitate jute farmers

Post a Comment

Previous Post Next Post