ગોવા ખાતેથી 10મી સદીનો શિલાલેખ મળી આવ્યો.

  • આ શિલાલેખ કન્ન્ડ અને સંસ્કૃત ભાષામાં લખેલો છે જે દક્ષિણ ગોવાના કાકોડા મહાદેવ મંદિર ખાતેથી મળી આવ્યો છે. 
  • આ શિલાલેખ કદમ્બ કાળનો હોવાનું મનાય રહ્યું છે. 
  • તલારા નેવય્યા રાજ કરતા હતા ત્યારે તેના પુત્ર ગુંડૈયાએ બંદરના ગોપુરા પર કબજો કરવાની પોતાના પિતાની ઇચ્છા પુરી કરવાની શપથ લીધી હતી.
  • સંશોધકોના મતાનુસાર આ શિલાલેખ પર એક વિલાપ કરી રહેલ પિતાના મોઢેથી પોતાના પુત્રના મૃત્યું પરની વાતના સ્વરુપે બનાવાયો છે. 
  • આ શિલાલેખ તે સમયના જયસિંહા પ્રથમના ટાલંગ્રે શિલાલેખ સાહિત્ય શૈલીનો છે.
10th century Kannada inscription found in south Goa

Post a Comment

Previous Post Next Post