ફ્રાન્સ ડિજિટલ શેંગેન વિઝા આપનાર પ્રથમ યૂરોપીય દેશ બન્યો.

  • ફ્રાન્સે આ નિર્ણય હેઠળ સાત લાખ ફ્રેન્ચ શેંગેન વિઝાની પ્રક્રિયાને ઓનલાઇન શરુ કરી છે. 
  • આ નિર્ણય ફ્રાન્સે આગામી યોજાનાર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ 2024ને લઇને કર્યો છે. 
  • આ રમતોત્સવ માટે લગભગ વિશ્વના 15,000 એથ્લેટ્સ અને 9000થી વધુ જર્નાલિસ્ટ તેમજ અન્ય મહેમાનો ફ્રાન્સ આવનાર છે. 
  • શેંગેન વિઝા એ વર્ષ 1985માં સાઇન થયેલ તેમજ 1995થી લાગૂ થયેલ એક એગ્રીમેન્ટ છે જેના હેઠળ 27 દેશોની યાત્રા માટે ફક્ત એક જ વિઝા જરુરી છે. 
  • શેંગેન એગ્રીમેન્ટ લક્ઝમબર્ગના Schengen ખાતે સાઇન થયો હોવાથી તેને શેંગેન નામથી ઓળખવામાં આવે છે.
Indians in UAE to enjoy lower fares and faster Schengen visa processing time

Post a Comment

Previous Post Next Post