ઉત્તર પ્રદેશના 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલોને 'Subhash Chandra Bose Aapda Prabandhan Puraskar-2024' જાહેરાત કરી.

  • સંસ્થાકીય કેટેગરી માટે 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે.
  • વર્ષ 1942માં 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. તે ભારતીય સશસ્ત્ર દળોની એકમાત્ર એર મેડિકલ સંસ્થા છે, જે કટોકટીના સમયે તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. 
  • આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે. 
  • વર્ષ 2024 માટેના એવોર્ડ માટે 1 જુલાઈ, 2023થી ઓનલાઈન નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા.
  • પુરસ્કારિત સંસ્થાને 51 લાખ રૂપિયા રોકડા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. અને વ્યક્તિને 5 લાખ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર ઇનામ તરીકે આપવામાં આવે છે.
SC Bose Aapda Prabandhan award for 60 Parachute Field Hospital

Post a Comment

Previous Post Next Post