ભારત 2023ના ભ્રષ્ટાચાર સૂચકાંકમાં 180 દેશોમાં 93મું સ્થાને રહ્યુ.

  • વર્ષ 2023 માટે CPIમાં ભારતનો એકંદર સ્કોર 39 હતો, જે ગયા વર્ષે 40 હતો.
  • આ યાદીમાં પાકિસ્તાન 133 અને શ્રીલંકા 115માં સ્થાને છે.  
  • સતત છઠ્ઠા વર્ષે, ડેનમાર્ક 90નો સ્કોર  સાથે ટોચના સ્થાને, 87 સ્કોર સાથે ફિનલેન્ડ બીજા સ્થાને અને 85 સ્કોર સાથે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને રહ્યા.
  • મજબૂત ભ્રષ્ટાચાર નિયંત્રણ પદ્ધતિ ધરાવતા દેશોજેમાં ન્યુઝીલેન્ડ (3), સિંગાપોર (5), ઓસ્ટ્રેલિયા (14) અને જાપાન (16)નો સમાવેશ થાય છે.
  • ઉત્તર કોરિયા 172 અને મ્યાનમાર 162માં સ્થાને છે.
India Placed 93rd Among 180 Nations In 2023 Corruption Index

Post a Comment

Previous Post Next Post