દુબઇ ખાતે 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન World Government Summit 2024 યોજાશે.

  • આ સમિટમાં ભારત, તુર્કિયે અને કતર અતિથિ દેશ છે.
  • આ સમિટની થીમ Shaping Future Governments / ભવિષ્યની સરકારોને આકાર દેવો રખાઇ છે.
  • આ સમિટમાં વિશ્વના 25થી વધુ દેશોના વડાઓ સામેલ થશે.
World Government Summit 2024

Post a Comment

Previous Post Next Post