સિક્કિમ જૂની પેન્શન સ્કીમ લાગૂ કરનાર પ્રથમ પૂર્વોત્તર રાજ્ય બન્યું.

  • આ જાહેરાત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કરી હતી જેના મુજબ સિક્કિમ સેવા પેન્શન નિયમ, 1990 મુજબ જે કર્મચારીઓ 31 માર્ચ, 1990 અથવા તેનાથી પહેલા નિયુક્તિ પામ્યા હશે તેઓને આ લાભ મળશે.
  • આ સિવાય સિક્કિમ રાજ્ય સરકારે 4 વર્ષ નોકરી પૂર્ણ કરનાર અસ્થાયી કર્મચારીઓને પણ કાયમી કર્યા છે.
  • સિક્કિમ 15મી મે, 1975ના રોજ ભારતનું 22મું રાજ્ય બન્ય હતું, જેની રાજધાની ગંગટોક છે.
Sikkim first Northeastern state to restore old pension scheme


Post a Comment

Previous Post Next Post