- આ રિપોર્ટ મુજબ:
- વર્ષ 2024ની લોકસભા ચુંટણીમાં લગભગ 97 કરોડ ભારતીયો મત આપવા માટે પાત્ર બનશે.
- આ વર્ષે 18 થી 29 વર્ષની ઉંમરના લગભગ 2 કરોડથી વધુ યુવા મતદાતાઓને વોટર લિસ્ટમાં ઉમેરાયા છે.
- 1 કરોડ 65 લાખ થી વધુ મતદાઓને મૃત્યું, બીજી જગ્યાએ શિફ્ટ થવાથી અથવા ડુપ્લીકેટ મતદાતા તરીકે મતદાતા સૂચિમાંથી હટાવાયા છે.
- મતદાતા યાદીમાં લગભગ 88.35 લાખ દિવ્યાંત મતદાતાઓ છે.
- જેન્ડર રેશિયોની દૃષ્ટિએ મતદાતાઓ વર્ષ 2023ની સ્થિતિએ 940 હતા જે 2024માં વધીને 948 થયા છે.