- આ સૂચિમાં, ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) ને ભારતની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલ તરીકે સ્થાન આપવામાં આવ્યું.
- ભારતમાં બીજો ક્રમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ને આપવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે 41મા ક્રમે, ત્રીજા નંબરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ બેંગલુરુ (IIMB) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ કલકત્તા (IIMC) ભારતમાં ચોથા ક્રમે છે અને આ બધા ઇન્સ્ટિટ્યૂટ વૈશ્વિક સ્તરે 41મો ક્રમ મેળવ્યો છે.
- ભારતીય પ્રબંધન સંસ્થા લખનૌ (IIML) ભારતમાં 5મું અને વૈશ્વિક સ્તરે 85મું સ્થાન મેળવ્યું છે.
- FT MBA રેન્કિંગ્સ વિશ્વભરમાં મેનેજમેન્ટ પ્રોગ્રામ્સની ગુણવત્તા અને વિશ્લેષણ માટે માન્યતા ધરાવે છે.