પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તેઓએ તેમણે અંગત કારણોસર રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી.
  • બનવારી લાલ પુરોહિતે 2021માં પંજાબના 36મા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.
  • તેઓ ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે અને મધ્ય ભારતના સૌથી જૂના અંગ્રેજી અખબાર 'ધ હિતાવાદ'ના મેનેજિંગ એડિટર પણ રહી ચૂક્યા છે.
  • 1982માં તેમણે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ, ઝૂંપડપટ્ટી સુધારણા અને આવાસ રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
Punjab governor Banwarilal Purohit resigns

Post a Comment

Previous Post Next Post