વડાપ્રધાન દ્વારા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' આપવાની જાહેરાત કરવામાં આવી.

  • 96 વર્ષીય અડવાણી દેશનું સર્વોચ્ચ સન્માન મેળવનાર બીજેપીના બીજા નેતા બન્યા ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી 'ભારત રત્ન' એનાયત થનાર 50મા વ્યક્તિ છે.
  • અડવાણી પહેલાં, 23 જાન્યુઆરીએ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
  •  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 'ભારત રત્ન' મેળવનાર ભાજપના પ્રથમ નેતા છે.
  • વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ વિભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા.
  • અડવાણીને સમગ્ર દેશમાં “હિન્દુ નેતા” તરીકે ઓળખ મળી.
  • લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો.
Bharat Ratna to LK Advani

Post a Comment

Previous Post Next Post