તમિલ અભિનેતા વિજયે તેમના રાજકીય પક્ષ 'તમિલકા વેત્રી કઝગમ' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી.

  • તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી રચાયેલી પાર્ટીના નામ તરીકે ‘તમિલગા વેત્રી કઝગમ’નું અનાવરણ કર્યું અને જાહેરાત કરવામાં આવી કે આ પાર્ટી આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં લડશે નહીં કે કોઈ પાર્ટીને ટેકો આપશે નહિ આ પાર્ટી સાથે તેઓ 2026ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં લડશે.
  • ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં દિવંગત દિગ્ગજ એમ જી રામચંદ્રન અને જે જયલલિતા જેવા નેતાઓએ સિનેમાથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
Tamil actor Vijay announces political party

Post a Comment

Previous Post Next Post