ભારતના NPCI દ્વારા એફિલ ટાવર ખાતે સફળતાપૂર્વક UPI પેમેન્ટ સિસ્ટમને શરૂઆત કરવામાં આવી.

  • આ સાથે NPCI આ પ્રકારની સેવા ઓફર કરનાર ફ્રાન્સમાં પ્રથમ મર્ચંટ બન્યું.
  • ભારત અને ફ્રાન્સ વચ્ચે જુલાઈ, 2023માં ડિજિટલ પેમેન્ટ સેક્ટર  માટે કરાર કરવામાં આવ્યા જે હેઠળ ફ્રાન્સમાં રિટેલ પેમેન્ટ્સ માટે ભારતના UPIનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
  • NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ (NIPL) દ્વારા ફ્રાન્સમાં UPI પેમેન્ટની સ્વીકૃતિને સરળ બનાવવા માટે ફ્રેન્ચ ઈ-કોમર્સ અને પ્રોક્સિમિટી પેમેન્ટ્સ કંપની, Lyra સાથે ભાગીદારી કરવામાં આવી છે.  
  • હવે ભારતીય પ્રવાસીઓ ચૂકવણી કરવા માટે વેપારીની વેબસાઈટ પર ફક્ત QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકશે.
India Launches UPI Payments at Eiffel Tower in Paris

Post a Comment

Previous Post Next Post