ગ્રીડ-ઇન્ડિયાએ મિનીરત્ન કંપનીનો દરજ્જો મેળવ્યો.

  • ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયા લિમિટેડ (GRID-India) એ મિનીરત્ન કેટેગરી-I સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ (CPSE) નો દરજ્જો મેળવ્યો.
  • GRID-Indiaને દેશના પાવર પરિદ્રશ્યમાં ગ્રીડ-ઈન્ડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા માટે ભારત સરકારના પાવર મંત્રાલય દ્વારા આ દરજ્જો  આપવામાં આવ્યો.
  • વર્ષ 2009માં સ્થપાયેલ, ગ્રીડ-ઇન્ડિયા દ્વારા ભારતીય વીજળી પ્રણાલીની ખામીરહિત અને અવિરત કામગીરીની દેખરેખ રાખવામા આવે છે.
  • તે પાંચ પ્રાદેશિક લોડ ડિસ્પેચ સેન્ટર્સ (RLDC) અને નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC) નો સમાવેશ કરતું ગ્રીડ-ઇન્ડિયા ઓલ ઈન્ડિયા સિંક્રોનસ ગ્રીડના સંચાલનની જવાબદારી ધરાવે છે, જે વિશ્વની સૌથી મોટી અને સૌથી જટિલ પાવર સિસ્ટમ્સમાંની એક છે.
GRID-INDIA has been elevated to the status of a Miniratna Company

Post a Comment

Previous Post Next Post