- આ 13 દિવસીય સૈન્ય અભ્યાસ 18 માર્ચથી શરૂ થયો અને ભારતના પૂર્વીય દરિયા કિનારે યોજાશે.
- આ લશ્કરી કવાયત બે તબક્કા 1) હાર્બર અને 2) સી ફેઝમાં કરવામાં આવશે.
- તેનો ઉદ્દેશ ત્રિ-સેવા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતને મજબૂત કરવાનો છે.
- પ્રથમ ટાઇગર ટ્રાયમ્ફ કવાયત 2019 માં 9 દિવસ માટે હાથ ધરવામાં આવી હતી.