સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 'World Happiness Day' ના દિવસે હેપ્પીનેસ ઈન્ડેક્સ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટ અનુસાર ભારત 126માં નંબર પર છે અને પાકિસ્તાનને 108મું સ્થાન આપવામાં આવ્યું.
  • આ યાદીના 143 દેશોની સમૃદ્ધિ માપવા માટે 6 માપદંડો રાખવામાં આવે છે જેમાં સંબંધિત દેશના માથાદીઠ જીડીપી, સામાજિક સહયોગ, ઉદારતા અને ભ્રષ્ટાચાર, સામાજિક સ્વતંત્રતા, સ્વસ્થ જીવનનો સમાવેશ થાય છે.
  • ફિનલેન્ડે સતત 7મી વખત વિશ્વના સૌથી ખુશ દેશોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
  • આ યાદીમાં બીજા ક્રમે ડેનમાર્ક અને ત્રીજા ક્રમે આઇસલેન્ડ છે.
  • અફઘાનિસ્તાન આ યાદીમાં છેલ્લા સ્થાને 143મું રેન્ક રહ્યું છે.
  • રિપોર્ટ મુજબ સૌથી વધુ ખુશ દેશો યુરોપિયન છે.
  • આ રિપોર્ટ તૈયાર માટે લોકોની ખુશીનું મૂલ્યાંકન કરવાની સાથે આર્થિક અને સામાજિક ડેટાના ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે શૂન્યથી 10 સુધીના સુખનો સ્કેલ આપવામાં આવ્યો.
world happiness index 2024

Post a Comment

Previous Post Next Post