- આ રિપોર્ટ વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
- આ રિપોર્ટ તૈયાર કરવા માટે 10 વર્ષનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.
- યુરોપિયન યુનિયનની કોપરનિકસ સર્વિસ અનુસાર માર્ચ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન તાપમાનમાં લગભગ દોઢ ડિગ્રીનો વધારો થયો હતો.
- સરેરાશ તાપમાનમાં પણ 1.56 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો.