ડૉ કૃષ્ણા એમ ઈલાને Indian Vaccine Manufacturers Association (IVMA) ના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ ભારત બાયોટેકના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
  • તેઓએ અદાર પૂનાવાલાનાનું સ્થાન લીધું જેઓ વર્ષ 2019 થી 2024 સુધી એસોસિએશનના પ્રમુખ હતા.
  • ડૉ. ઈલાએ હવાઈ યુનિવર્સિટીમાંથી કૃષિ વિજ્ઞાનમાં તેમની બેચલર ઑફ સાયન્સ અને માસ્ટર ઑફ સર્જરી (MS) ડિગ્રી પ્રાપ્ત કરી છે.
  • તેઓ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
  • તેઓએ 1996માં ભારત બાયોટેકની સ્થાપના કરી હતી.
  • ભારત બાયોટેક હાલમાં 140 દવાઓ માટે વૈશ્વિક પેટન્ટ ધરાવે છે.
  • ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી કોવિડ-19 રસી Covaxin વિકસાવી હતી.
Bharat Biotech promoter Krishna Ella becomes new IVMA president


Post a Comment

Previous Post Next Post