India Today ગ્રુપની AI એન્કર સનાએ ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો.

  • ઈન્ડિયા ટુડે ગ્રૂપની AI ન્યૂઝ એન્કર, સનાએ AI-ની આગેવાની હેઠળના ન્યૂઝરૂમ ટ્રાન્સફોર્મેશન માટે ઈન્ટરનેશનલ ન્યૂઝ મીડિયા એસોસિએશન (INMA)નો 2024 ગ્લોબલ મીડિયા એવોર્ડ જીત્યો.
  • આ ઉપરાંત કંપનીના માનવ-સહયોગી AI એન્કર, સનાએ 'ગ્રાહક-સામગ્રીના ઉત્પાદનોમાં AIના શ્રેષ્ઠ ઉપયોગ માટે રાષ્ટ્રીય બ્રાન્ડ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
  • ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા માર્ચ 2023માં ભારતની પ્રથમ AI એન્કર, સાના રજૂ કરવામાં આવી હતી.
  • વર્ષ 2024 ગ્લોબલ મીડિયા એવોર્ડ્સમાં 43 દેશોમાં 245 માર્કેટ-લીડિંગ ન્યૂઝ મીડિયા બ્રાન્ડ્સમાંથી 771 મલ્ટિ-પ્લેટફોર્મ એન્ટ્રી થયેલ હતી જેમાં ન્યૂઝ બ્રાન્ડ્સમાં નવીનતા અને શ્રેષ્ઠ પ્રયાસો, મીડિયા સુવિધાઓ, સબ્સ્ક્રિપ્શન્સ, પ્રોડક્ટ, જાહેરાત,  અને વાણિજ્ય, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ન્યૂઝરૂમ ઈનોવેશન જેવા વિવિધ વિભાગોમાં સ્પર્ધા કરવામાં આવે છે.
  • આ એવોર્ડ સમારોહ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજાયો હતો.
India Today Group’s AI Anchor ‘Sana’ wins accolades at INMA GMA 2024

Post a Comment

Previous Post Next Post