- તેને 16 દેશોની મુસાફરી કર્યા બાદ રવિવાર, 7 એપ્રિલે ટ્યુનિશિયામાં સમગ્ર આફ્રિકામાં તેની રેસ પૂર્ણ કરી.
- તેને પ્રવાસ દરમિયાન 10,000 માઈલથી વધુનું અંતર કાપ્યું હતું અને 19 મિલિયનથી વધુ પગલાં ચાલ્યો હતો.
- તેમણે આ સમયગાળા દરમિયાન ચેરિટી માટે અડધા મિલિયન પાઉન્ડથી વધુ એકત્ર કર્યા હતા.
- તેને આ કાર્યની શરૂઆત 22 એપ્રિલ, 2023ના રોજ દક્ષિણ આફ્રિકાના ગામ લ'અગુલહાસથી કરી હતી અને જે આફ્રિકાના સૌથી દક્ષિણ બિંદુએ છે.
- વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ભારત કરતાં 10 ગણું મોટું છે.વિસ્તાર પ્રમાણે, અલ્જેરિયા આફ્રિકાનું સૌથી મોટું દેશ છે અને સેશેલ્સ તેનું સૌથી નાનો દેશ છેઆફ્રિકામાં કુલ 54 દેશો છે જેમાં સૌથી નવું રાષ્ટ્ર દક્ષિણ સુદાન છે, જે સુદાનને વિભાજીત કરીને બનાવવામાં આવ્યું છે.