AMU દ્વારા પ્રોફેસર નઈમા ખાતૂનની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરી.

  • પ્રોફેસર નઈમા ખાતૂનને Aligarh Muslim University (AMU) ના વાઈસ ચાન્સેલર તરીકે પાંચ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે યુનિવર્સિટીના ટોચના પદનો હવાલો મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે.
  • આ સાથે 100 વર્ષમાં પ્રથમ વખત વાઈસ ચાન્સેલરના પદ પર મહિલાની નિમણૂક કરવામાં આવી છે.
  • પ્રો.  નઈમાએ મનોવિજ્ઞાનમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.
  • તેઓએ વર્ષ 1988માં AMUમાં લેક્ચરર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
  • તે જુલાઈ 2014માં AMU મહિલા કોલેજની પ્રિન્સિપાલ બની હતી.
  • તેઓ મધ્ય આફ્રિકામાં નેશનલ યુનિવર્સિટી ઓફ રવાન્ડામાં ફેકલ્ટી મેમ્બર પણ હતી.
Naima Khatoon becomes first woman Vice-Chancellor of Aligarh Muslim University

Post a Comment

Previous Post Next Post