WFI ના અધ્યક્ષ તરીકે કુસ્તીબાજ નરસિંહ યાદવની નિયુક્તિ કરવામાં આવી.

  • યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલ ચૂંટણીમાં નિક્કી કન્વીનર તરીકે પસંદ કરવામાં આવ્યા.
  • ઉપરાંત સ્મિતા એ.એસ., શશી, ભારતી બઘેલ, ખુશ્બુ એસ.  પવાર, શ્વેતા દુબેને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • પંચની પાંચ જગ્યાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં 25 રાજ્યોના 50 કુસ્તી ખેલાડીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
  • એથ્લેટ્સ કમિશન ખેલાડીઓની સમસ્યાઓ સાંભળે છે અને તેનો ઉકેલ શોધે છે. 
  • ચૂંટણીમાં આઠમાંથી પાંચ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી.
Narsingh Yadav elected president of WFI athlete panel

Post a Comment

Previous Post Next Post