હોકી ઈન્ડિયા દ્વારા નેશનલ વુમન્સ હોકી લીગ 2024-25નું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ લીગ  ભારતમાં મહિલાઓ માટેની પ્રથમ ઘરેલું હોકી લીગ છે. 
  • આ ટૂર્નામેન્ટને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવશે, જેમાં ઉદઘાટન તબક્કો 30 એપ્રિલથી 9 મે સુધી રાંચી, ઝારખંડમાં યોજાશે.
  • લીગના પ્રથમ તબક્કામાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, મધ્યપ્રદેશ, બંગાળ, મિઝોરમ, મણિપુર અને ઓડિશાની ટીમો ભાગ લેશે, જેઓ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
  • ઉલ્લેખનીય છે કે મરાંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમે તાજેતરમાં FIH ઓલિમ્પિક ક્વોલિફાયર અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું હતું. 
  • હોકી ઈન્ડિયાના વર્તમાન પ્રમુખ ડૉ. દિલીપ તિર્કી છે.
National Women's Hockey League 2024-25 Announced by Hockey India

Post a Comment

Previous Post Next Post