સિમોન હેરિસ આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા.

  • આયર્લેન્ડની સંસદમાં હેરિસના સમર્થનમાં 88 વોટ પડ્યા હતા અને તેમને ગઠબંધન ભાગીદારો ફિયાના ફાઈલ અને ગ્રીન પાર્ટી તેમજ કેટલાક સ્વતંત્ર સાંસદો તરફથી ટેકો મળ્યો હતો.
  • શાસક ફાઇન ગેલ પાર્ટીએ ભારતીય મૂળના સિમોન હેરિસને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે.  37 વર્ષીય હેરિસ દેશના સૌથી યુવા પીએમ બન્યા.
  • અગાઉ ભારતીય મૂળના લીઓ વરાડકર આયર્લેન્ડના સૌથી યુવા વડાપ્રધાન હતા.  તેમણે ગયા મહિને જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
  • તેઓએ વર્ષ 2016 થી 2020 ના મધ્ય સુધીના નિર્ણાયક સમયગાળા દરમિયાન આયર્લેન્ડના આરોગ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.
  • તેઓ 16 વર્ષની ઉંમરે ફાઇન ગેલ પાર્ટીમાં જોડાયા હતા અને માત્ર 22 વર્ષની વયે કાઉન્ટી કાઉન્સિલ બન્યા હતા.
  • તેઓ વર્ષ 2011માં 24 વર્ષની વયે સાંસદ તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 2016માં તેમને કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • આ પછી તેમને 2020માં ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
Simon Harris becomes Ireland’s youngest-ever prime minister

Post a Comment

Previous Post Next Post