શોમ્પેન જનજાતિ દ્વારા આંદામાન અને નિકોબાર ચૂંટણીમાં પ્રથમ વાર મતદાન કરવામાં આવ્યું.

  • શોમ્પેન જાતિના સભ્યો ભારતના ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (Particularly Vulnerable Tribal Groups (PVTGs))માંના એક છે તેઓએ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં મત આપીને પ્રથમ વખત તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કર્યો.
  • શોમ્પેન જાતિના સાત સભ્યોએ મતદાન કરીને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
  • વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ શોમ્પેનની વસ્તીમાં અંદાજિત 229 વ્યક્તિઓ છે. 
  • આંદામાન અને નિકોબાર લોકસભા મતવિસ્તારમાં એકંદરે મતદાન 63.99% નોંધાયું હતું, જેવર્ષ 2019ની ચૂંટણીમાં જોવા મળેલા 65.09% મતદાન કરતાં છે.
  • ચૂંટણી પ્રક્રિયામાં શોમ્પેન જનજાતિની સહભાગિતા ખૂબ મહત્વ ધરાવે છે  તે રાષ્ટ્રના લોકતાંત્રિક માળખામાં ભારતના સૌથી સંવેદનશીલ આદિવાસી જૂથોમાંના એકનું પ્રતિનિધિત્વ કરે છે.
Shompen Tribe Caste Historic Votes in Andaman and Nicobar Election

Post a Comment

Previous Post Next Post