રતન ટાટાને પ્રતિષ્ઠિત KISS Humanitarian Award 2021થી સન્માનિત કરવામાં આવ્યા.

  • પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટા, ટાટા જૂથના અધ્યક્ષ એમેરિટસ, તેમના મુંબઈ નિવાસસ્થાને આયોજિત એક સમારોહમાં પ્રતિષ્ઠિત KISS માનવતાવાદી પુરસ્કાર (KISS Humanitarian Award) 2021 થી સન્માનિત કરવામાં આવ્યા.
  • અચ્યુતા સામંતા દ્વારા વર્ષ 2008 માં શરૂ કરાયેલ આ એવોર્ડ વૈશ્વિક સ્તરે માનવતાવાદી પ્રયત્નો માટે કાર્ય કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને માન્યતા આપવા આવે છે.
  • આ એવોર્ડની જાહેરાત વર્ષ 2021 માં કરવામાં આવી હતી, પરંતુ રતન ટાટા કોવિડ મહામારીને કારણે એવોર્ડ પ્રાપ્ત કરી શક્યા ન હતા. 
  • માનવતાવાદી પુરસ્કાર એ KIIT અને KISSનું સર્વોચ્ચ સન્માન છે વિશ્વભરમાં માનવતાવાદી કાર્ય કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓને માન્યતા આપવામાં આવે છે.
  • તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રતન ટાટાને રાજ્યના પ્રથમ 'ઉદ્યોગ રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • આ અગાઉ તેમને ઓસ્ટ્રેલિયાના 'Order of Australia, the highest Australian civilian honour' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Ratan Tata Receives Prestigious KISS Humanitarian Award 2021

Post a Comment

Previous Post Next Post