ICC દ્વારા ઉસૈન બોલ્ટને ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • T-20 World Cup 01 થી 29 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર છે.
  • 11 વખતનો વર્લ્ડ ચેમ્પિયન ઉસેન બોલ્ટ બ જમૈકા, વેસ્ટ ઈન્ડિઝના છે.
  • વર્ષ 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ બોલ્ટે નિવૃત્તિ લીધી હતી.
  • તેણે તેની છેલ્લી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • તેણે 100 મીટરની દોડ 9.58 સેકન્ડમાં અને 200 મીટરની દોડ 19.19 સેકન્ડમાં પૂરી કરી હતી, જે એક વિશ્વ રેકોર્ડ છે.
  • તેણે 3 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ જીત્યા હતા, જેમાં 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ, 2012 લંડન ઓલિમ્પિક્સ અને 2016 રિયો ઓલિમ્પિક્સમાં 3 ગોલ્ડનો સમાવેશ થાય છે.
  • T20ની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે 1 જૂને ડલાસમાં રમાશે.
  • T-20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરી રહ્યા છે.
  • વેસ્ટ ઈન્ડિઝના 6 શહેરોમાં કુલ 41 મેચો યોજાશે, જ્યાં ત્રણેય નોકઆઉટ મેચો પણ હશે.
  • બાકીની 14 મેચો અમેરિકાના ન્યૂયોર્ક, ફ્લોરિડા અને ડલાસ શહેરમાં યોજાશે.

Usain Bolt to be the brand ambassador of the 2024 ICC T20 World Cup

Post a Comment

Previous Post Next Post