કોકા-કોલા ઈન્ડિયા દ્વારા રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024 માટે હોકી ઈન્ડિયા સાથે તેની પ્રથમ ભાગીદારીની જાહેરાત કરી.

  • કોકા-કોલા કંપની ઈન્ડિયાની Corporate Social Responsibility (CSR) આર્મ, આનંદના દ્વારા #SheTheDifference ઝુંબેશ શરૂ કરવા આવશે જેનો ઉદ્દેશ્ય મહિલાઓની ઉજવણી, ઉત્થાન અને સમર્થન કરવાનો છે.
  • આ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યા હતા.
  • આનંદના દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કોચિંગ, તાલીમ સાધનો, પોષણ સહાય અને શિબિરો અને ટુર્નામેન્ટનું આયોજન કરીને મહિલા હોકીને ઉન્નત કરવાનો છે.
  • નેશનલ વુમન્સ હોકી લીગમાં પુણેમાં તાજેતરમાં પૂર્ણ થયેલી 14મી હોકી ઈન્ડિયા સિનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ 2024માં ટોચના આઠ સ્થાન મેળવેલ ટીમ દ્વારા ભાગ લેવામાં આવશે જેમાં ભાગ લેનાર એથ્લેટ્સ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, મધ્યપ્રદેશ, બંગાળ, મિઝોરમ, મણિપુર અને ઓડિશા સહિત વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે.
  • ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો 30 એપ્રિલના રોજ શરૂ થયો હતો અને 9 મે 2024ના રોજ રાંચી, ઝારખંડમાં સમાપ્ત થશે.
Coca-Cola India Joins Forces with Hockey India to Empower Women’s Hockey

Post a Comment

Previous Post Next Post