- સ્વામીનાથન સહિત દસ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ પદવી આપવામાં આવશે.
- તેઓ World Health Organization (WHO) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે.
- વર્ષ 2017માં ભારતીય મૂળની સૌમ્યા સ્વામીનાથને WHO ના Deputy Director-General (Programmes) નું પદ સંભાળ્યું હતું.
- વર્ષ 2019 માં તેઓ WHO ના પ્રથમ મુખ્ય વૈજ્ઞાનિક (Chief Scientist) તરીકે ચૂંટાયા હતા.
- તેમણે COVID-19 રોગચાળા દરમિયાન વર્ષ 2022ના અંત સુધી આ ભૂમિકા ભજવી હતી.