ભારત બાંગ્લાદેશના 1,500 નાગરિક કર્મચારીઓને તાલીમ આપશે.

  • ભારત દ્વારા આગામી પાંચ વર્ષમાં ગુડ ગવર્નન્સ ઇનિશિયેટિવ હેઠળ ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરીને આ તાલીમ આપવામાં આવશે.  
  • વર્તમાન Memorandum of Understanding (MoU) ની અવધિ આગામી પાંચ વર્ષ સુધી લંબાવવા માટે ટૂંક સમયમાં આ સંબંધમાં પત્રની આપ-લે કરવામાં આવશે.
  • વર્તમાન કરારના વિસ્તરણ અંગેનો કરાર ભારતીય પ્રતિનિધિમંડળની બાંગ્લાદેશની 28-30 એપ્રિલની મુલાકાત દરમિયાન થયો હતો.  
  • નવો કરાર મુજબ જે 2025 થી 2030 સુધી ભારતના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG)માં 1,500 બાંગ્લાદેશી અધિકારીઓને ક્ષમતા નિર્માણ કાર્યક્રમની કલ્પના હેઠળ તાલીમ આપવામાં આવશે.
  • NCGG અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયે 2014 થી બાંગ્લાદેશી નાગરિક કર્મચારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમો હાથ ધરવા માટે સહયોગ કરવામાં આવ્યો હતો.
India Renews Agreement to Train 1500 Bangladeshi Officers


Post a Comment

Previous Post Next Post