IQAIR મુજબ કાઠમંડુ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું.

  • હાલમાં નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલયે કાઠમંડુ ખીણમાં વાયુ પ્રદૂષણમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લોકોને માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • વિશ્વના 101 શહેરોમાં રીઅલ-ટાઇમ પ્રદૂષણનું માપન કરતી સંસ્થા 'World Air Quality Index-Ranking' મુજબ કાઠમંડુ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું. અનુસાર, કાઠમંડુ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. 
  • પ્રદૂષણની દ્રષ્ટિએ કાઠમંડુ, નવી દિલ્હી, થાઈલેન્ડનું ચિયાંગ માઈ, વિયેતનામનું હનોઈ, થાઈલેન્ડનું બેંગકોક અને બાંગ્લાદેશનું ઢાકા અનુક્રમે પ્રથમ, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. 
Kathmandu world’s most polluted city

Post a Comment

Previous Post Next Post