IPS અધિકારી ઇદશિશા નોંગરાંગ મેઘાલયના પ્રથમ મહિલા DGP નિયુક્ત કરવામાં આવ્યા.

  • મેઘાલય સુરક્ષા આયોગ દ્વારા વરિષ્ઠ IPS અધિકારી ઇદશિષા નોંગરાંગને મેઘાલયના પ્રથમ ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • તેઓ ડૉ. લજ્જા રામ બિશ્નોઈનું સ્થાન લેશે, જેઓ 19 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
  • ડીજીપી તરીકે ઇદશિશા નોંગરંગનો કાર્યકાળ 19 મે, 2026 સુધી ચાલશે.
  • તેઓએ વર્ષ 2021 માં મેઘાલયના કાર્યકારી DGP તરીકે સેવા આપી રહ્યા હતા.
  • તેઓ વર્ષ 1992 બેચના IPS અધિકારી છે, અને તે ખાસી જનજાતિના છે.
  • ખાસી આદિજાતિ મેઘાલયના ત્રણ મુખ્ય આદિવાસી સમુદાયોમાંની એક છે.
Idashisha Nongrang appointed First Female DGP of Meghalaya

Post a Comment

Previous Post Next Post