નેપાળના પ્રસિદ્ધ પર્વતારોહક કામી રીતા શેરપાએ 29મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું.

  • તેઓએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર) પર સૌથી વધુ વખત ચઢવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
  • આ ટીમમાં નેપાળના 13 ક્લાઇમ્બર્સ ઉપરાંત અમેરિકા, કેનેડા અને કઝાકિસ્તાનના લોકો સામેલ હતા.
  • કામી રીતા શેરપાએ ગયા વર્ષે બે વખત એવરેસ્ટ પર સર કર્યું હતું.
  • 54 વર્ષીય શેરપાએ પહેલીવાર 1994માં એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો.
  • 16 મે, 2018 ના રોજ કામી રીટા  48 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પર 22 વખત વિજય મેળવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
  • કામી રીટાએ કુલ 38 વખત 8 હજાર મીટરથી વધુ ઊંચા પર્વતીય શિખરો સર કર્યા છે જેમાં માઉન્ટ એવરેસ્ટ (29), માઉન્ટ ચો-ઓયુ (8), માઉન્ટ લોત્સે (1) અને માઉન્ટ K2 (1)નો સમાવેશ થાય છે.
Nepal's famous mountaineer Kami Rita Sherpa climbed Mount Everest for the 29th time.

Post a Comment

Previous Post Next Post