ભારતના કમલ કિશોરે સંયુક્ત રાષ્ટ્રમાં SRSG તરીકે કાર્યભાર સંભાળ્યો.

  • યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR)માં ભારતીય અધિકારી કમલ કિશોરે સેક્રેટરી જનરલની SRSG ના વિશેષ પ્રતિનિધિ તરીકે ચાર્જ નિયુક્તિ કરવામાં આવી.
  • તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના વિશેષ પ્રતિનિધિ તરીકે સેવા આપશે. જાપાનના મામી મિઝુટોરીના સ્થાને કમલ કિશોરની નિમણૂક કરવામાં આવી હતી.
  • તેઓ હાલમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના સચિવ છે.
  • તેઓને આપત્તિ જોખમ ઘટાડવાનો લગભગ 30 વર્ષનો અનુભવ છે.
  • તેમણે સરકાર, સંયુક્ત રાષ્ટ્ર અને નાગરિક સમાજ સંસ્થાઓમાં પણ કામ કર્યું.
  • તેઓએ જિનીવા, નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથે 13 વર્ષ સુધી કામ કર્યું છે.
Kamal Kishore starts term as special representative of UN chief for disaster risk reduction

Post a Comment

Previous Post Next Post