'અર્થરાઇઝ' ફોટો લેનાર ભૂતપૂર્વ અવકાશયાત્રી વિલિયમ એન્ડર્સનું 90 વર્ષની વયે અવસાન.

  • ભૂતપૂર્વ અમેરિકન અવકાશયાત્રી વિલિયમ એન્ડર્સનું પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું.   
  • તેઓ 'અપોલો 8'નો ભાગ હતા, જે મનુષ્યને ચંદ્ર પર લઈ જનાર પ્રથમ મિશન હતું.
  • વિલિયમ 1968માં કર્નલ ફ્રેન્ક બોરમેન અને કેપ્ટન જેમ્સ લવેલ સાથે એપોલો 8 મિશન માટે રવાના થયા હતા.
  • 4 ડિસેમ્બર, 1968ના રોજ, ચંદ્રની ફરતે 10 પરિક્રમા દરમિયાન, ત્રણ અવકાશયાત્રીઓએ ચંદ્રની ક્ષિતિજથી ઉપર ઉછળતી પૃથ્વીના અનેક ફોટોગ્રાફ્સ લીધા.
  • 'અપોલો 8’ મિશનનો ધ્યેય એપોલો 11ની તૈયારી કરવાનો હતો, જેમાં મનુષ્ય પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂકવાનો હતો.
  • તેઓ એપોલો 8 મિશન ઉપરાંત, એપોલો 11 મિશનમાં બેકઅપ પાયલોટ પણ હતા.
  • આ મિશનમાં નીલ આર્મસ્ટ્રોંગે 24 જુલાઈ 1969ના રોજ ચંદ્ર પર પહેલું પગલું ભર્યું હતું.
  • તેઓનો જન્મ 17 ઓક્ટોબર 1933ના રોજ હોંગકોંગમાં થયો હતો.
Former Apollo 8 astronauts who captured iconic 'Earthrise' photo died in plane crash at 90

Post a Comment

Previous Post Next Post