રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન.

  • રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું.
  • રામોજીએ ટેલિવિઝન ચેનલોના ETV નેટવર્ક અને તેલુગુ અખબાર Eenaduનું પણ નેતૃત્વ કર્યું હતું.
  • તેઓને પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે 2016 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
  • તેમનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપરુપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.
  • તેઓએ 1962માં રામોજી ગ્રુપનો પાયો નાખ્યો હતો.
  • રામોજી ગ્રુપ હૈદરાબાદમાં સ્થિત વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી ધરાવે છે.
  • ઉષા કિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ, માર્ગદર્શી ચિટ ફંડ અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટેલ્સ પણ તેના સામેલ છે.
  • રામોજી ફિલ્મ સિટી વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો સંકુલ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે.
Media baron Ramoji Rao, founder of Ramoji Film City, passes away at 87

Post a Comment

Previous Post Next Post