ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થયા.

  • વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 147માંથી 78 બેઠકો જ્યારે બીજેડીને 51 બેઠકો મળી હતી.
  • રાજ્યમાં પહેલીવાર ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે એકલા હાથે સરકાર બનાવશે.
  • બીજેડી ઓડિશામાં 2000 થી સતત સત્તામાં છે.
  • નવીન પટનાયકે 5 માર્ચ 2000ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
  • આ સાથે નવીન પટનાયક સૌથી લાંબા સમય સુધી (24 વર્ષ અને 83 દિવસ) મુખ્યમંત્રી પદ પર રહેનાર દેશના બીજા નેતા બન્યા.
  • તેઓ સિવાય સિક્કિમના પૂર્વ સીએમ પવન ચામલિંગ સૌથી લાંબા સમય સુધી (24 વર્ષ અને 165 દિવસ) મુખ્યમંત્રી રહ્યા છે.
Odisha Assembly election result 2024

Post a Comment

Previous Post Next Post