બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા 500 વર્ષ જૂની ચોરાયેલી કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરવાની જાહેરાત કરી.

  • બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા આંતરિક તપાસ બાદ 500 વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરવાની જાહેરાત કરવામાં આવી.
  • આ મૂર્તિ સંત તિરુમાનકાઈ અલવરની છે, જે 16મી સદી દરમિયાન તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી.
  • હાલમાં આ પ્રતિમા ઓક્સફર્ડ યુનિવર્સિટીના એશમોલીયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.
  • સંત તિરુમાનકાઈ અલવર દક્ષિણ ભારતના 12મા અલવર સંતોમાંના છેલ્લા હતા આ પ્રતિમાને જોવા માટે લગભગ 1800 રૂપિયા ચૂકવવા પડે છે. 
  • સંત તિરુમાનકાઈ અલવરની આ મૂર્તિ 60 સેમી ઊંચી છે.
  • વર્ષ 1967માં ડૉ. જે.આર. બેલમોન્ટ દ્વારા તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મૂકવામાં આવી હતી. 
  • બ્રિટનમાં ભારતીય હાઈ કમિશને 11 માર્ચ 2024ના રોજ ઓક્સફોર્ડ યુનિવર્સિટીને પુરાવા આપ્યા હતા કે આ મૂર્તિ તમિલનાડુના મંદિરની છે. 
  • તમિલનાડુના એક મંદિરમાંથી 1957માં મળેલા કાંસા દ્વારા મૂર્તિની પુષ્ટિ થઈ હતી.હવે આ પ્રતિમા ચેરિટી કમિશન સમક્ષ મૂકવામાં આવશે, જે તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Britain's Oxford University announced the return of the 500-year-old bronze statue to India after an internal investigation

Post a Comment

Previous Post Next Post