ભારતની પૂજા તોમર અલ્ટીમેટ ફાઈટીંગ ચેમ્પિયનશીપ (UFC) જીતનારી પ્રથમ ભારતીય ફાઈટર બની.

  • અમેરિકામાં પૂજાએ પોતાની ડેબ્યૂ ફાઈટમાં બ્રાઝિલની રાયાનો ડોસ સેન્ટોસને હરાવી હતી.
  • તેણી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાનાની રહેવાસી છે.
  • તેણીનું વજન 52 કિલો વજન વર્ગમાં 30-27, 27-30 અને 29-28 થી જીત મેળવી હતી.
  • 30 વર્ષની પૂજા UFC જીતનારી પ્રથમ ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) ખેલાડી બની છે.
  • તે UFCમાં 'સાયક્લોન' તરીકે ઓળખાય છે.
  • તેણીએ ઓક્ટોબર 2023માં UFC સાથે કરાર કર્યો હતો.
  • તેણે વુશુની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
  • પૂજા વુશુમાં પાંચ વખત નેશનલ ચેમ્પિયન રહી છે.
Puja Tomar Becomes First Indian to Win in UFC

Post a Comment

Previous Post Next Post